SA191

From Bhajan Sangrah
Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA191)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

પાડોશીની પ્રીત ન તોડે કદી ન કરશે રોષ.

મંડપમાં તારા પ્રભુજી મંડપમાં તારા,

વાસો કરશે કોણ ? પવિત્ર મંડપમાં તારા,
મંદિરમાં તારા પ્રભુજી મંદિરમાં તારા,
વસશે કોણ ? ગિરિ ઉપરના મંદિરમાં તારા.

ન્યાયપણે ચાલે ખરેખર ન્યાયપણે ચાલે,

સત્ય વદે કૂથલી ન કરે તે મંડપમાં મ્હાલે.

ભૂંડૂં ન તાકે કદીએ ભૂંડું ન ભાખે,

પાડોશીનું હીત સદાએ પહેલું જે રખે.

3 મૂકે નહિ આરોપ કોઇ પર મૂકે નહિ આરોપ,
કીર્તિ મેળવશે સદાએ આદર મેળવશે,

દુઃખ સદાએ સહન કરીને ગેોરવ મેળવશે.

લેશે નહિ તે વ્યાજ ન લેશે લાંચ કદીએ તે,

શુભ કાર્યો કરશે જન તેને આંચ નહિ આવે.