SA191
Jump to navigation
Jump to search
પાડોશીની પ્રીત ન તોડે કદી ન કરશે રોષ.
મંડપમાં તારા પ્રભુજી મંડપમાં તારા, વાસો કરશે કોણ ? પવિત્ર મંડપમાં તારા, | |
૧ | ન્યાયપણે ચાલે ખરેખર ન્યાયપણે ચાલે, સત્ય વદે કૂથલી ન કરે તે મંડપમાં મ્હાલે. |
૨ | ભૂંડૂં ન તાકે કદીએ ભૂંડું ન ભાખે, પાડોશીનું હીત સદાએ પહેલું જે રખે. |
3 | મૂકે નહિ આરોપ કોઇ પર મૂકે નહિ આરોપ, |
૪ | કીર્તિ મેળવશે સદાએ આદર મેળવશે, દુઃખ સદાએ સહન કરીને ગેોરવ મેળવશે. |
૫ | લેશે નહિ તે વ્યાજ ન લેશે લાંચ કદીએ તે, શુભ કાર્યો કરશે જન તેને આંચ નહિ આવે. |