SA120

From Bhajan Sangrah
Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA120)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઇસુ નામે મિત્ર મળ્યો.પ્રેમી છે અપાર;

તેથી મને સંતોષ વળ્યો. પરમ પ્રિય પ્રભુ.

દુ:ખમાં આપે છે દિલાશો. ઇસુ મદદગાર;

મારી ચિંતા ને નિશાસો. તે પર હુ નાખું;

આખુ સંસાર મને તજે. શેતાન કરે જોર.

ઇસુ પ્રિતમ પાસે જ રહે છે. શાથી હુ ડરુ.

તેણે મારા સંકટ સવઁ.માથે લઇ લીધાઃ

તંગીમા તે રહે છે સાથે. જાણી મન મારુ.

મને નાશથી તે ઉગારી.કદી ન થાએ દુર;

સદા મારો સહાયકારી, છે પ્રભુ ઈસું;

અગ્રિકોટ છે ચારે બાજુ. મને શાનો ભય;

સંભાળ મારી કરશે પ્રભુ. તેનો વહાલો હું.