SA120
Jump to navigation
Jump to search
૧ | ઇસુ નામે મિત્ર મળ્યો.પ્રેમી છે અપાર; તેથી મને સંતોષ વળ્યો. પરમ પ્રિય પ્રભુ. |
૨ | દુ:ખમાં આપે છે દિલાશો. ઇસુ મદદગાર; મારી ચિંતા ને નિશાસો. તે પર હુ નાખું; |
૩ | આખુ સંસાર મને તજે. શેતાન કરે જોર. ઇસુ પ્રિતમ પાસે જ રહે છે. શાથી હુ ડરુ. |
૪ | તેણે મારા સંકટ સવઁ.માથે લઇ લીધાઃ તંગીમા તે રહે છે સાથે. જાણી મન મારુ. |
૫ | મને નાશથી તે ઉગારી.કદી ન થાએ દુર; સદા મારો સહાયકારી, છે પ્રભુ ઈસું; |
૬ | અગ્રિકોટ છે ચારે બાજુ. મને શાનો ભય; સંભાળ મારી કરશે પ્રભુ. તેનો વહાલો હું. |