SA64
ટેક - હોડી હંકારો નાવિક મારી, જવું છે પેલે પાર આશ તમારી. | |
૧. | હળવે હંકારો પાર ઉતારો, જળ સતાવે પવન ધૂતારો -હોડી. |
ર. | ઝોલાં ખાએ છે નાવ આ મારી, માર્ગ સૂઝે ભય લાગે ભારી -હોડી. |
૩. | આ પારનું નહિ ધામ અમારુ, પેલી પારનું ખરૂં સુખ દેનારું -હોડી. |
૪. | જળચર પ્રાણી જળમાં વસે છે, મજ નાવનીતેસામે ધસે છે, -હોડી. |
૫. | ખ્રિસ્ત ઇસુ તું નાવિક ખરો છે, તારી સહાયથી પાર જવું છે, -હોડી. |