SA59
ટેક - પાર ઉતારો નાવ ઉદ્ધારક ! પાર ઉતારો નાવ; | |
૧ | આંધી ચઢી, જલ મારે ઉછાળા,ભુલ્યો સુકાની દાવ; સૂરજ અસ્ત ! ને શશિ તારા ગણ અંધારે ગરકાવ. |
૨ | પારો હેઠે માંડયો ઉતરવા, કરવી કોને રાવ. સઢ તૂટયાં અને તૂટયાં હલ્લેસાં, મારગ ઈસુ બતાવ. |
૩ | પાપ તણો બોજ હળવો કરીને ડૂબતી નાવ બચાવ; પ્રેમ તણો તમ હસ્ત દઇને ઉગારવાને આવ. |