SA41

From Bhajan Sangrah
Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA41)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેક - આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે;

ભક્તિ થકી શકિત મળે, ઈસુ દે છે.

જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે;

તેનું પાણી પીએ તેની તરસ મટે છે.

જીવનની રોટલી આકાશમાંથી આવી છે;

તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે.

હે પ્રભુ ઇસુ, તારા જેવો કરજે;

પાપ થકી છોડાવીને નવો જન્મ દે.

કરો દેવની સ્તુતી, મને મળી મુકિત;

મારા ખ્રિસ્તે તેના રકતે તાર્યો પાપથી.