SA20

From Bhajan Sangrah
Revision as of 11:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA20)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ટેક-પલક નહિ વિશરૂં ઇસુ નામ.
જગકર્તા છે તારણદાતા, ઇસું છે તેનું નામ-પલક નહિ
સાગર સમાન પાપ ઘણાં છે, પળ ગયે નહિ મળે ઠામ-પલક નહિ
ઇસુને રટજો ભવજળ તરવા, મળશે અવિચળ ઘામ-પલક નહિ
અખંડ નાવ સદ્‌ગુરૂ ઇસુનું, વિશ્વાસથી ધરો હામ-પલક નહિ
કહે મુકિતવાદી સુણો રે પાપી, તજો શેતાનનાં કામ-પલક નહિ