SA20
Jump to navigation
Jump to search
ટેક-પલક નહિ વિશરૂં ઇસુ નામ. | |
૧ | જગકર્તા છે તારણદાતા, ઇસું છે તેનું નામ-પલક નહિ |
૨ | સાગર સમાન પાપ ઘણાં છે, પળ ગયે નહિ મળે ઠામ-પલક નહિ |
૩ | ઇસુને રટજો ભવજળ તરવા, મળશે અવિચળ ઘામ-પલક નહિ |
૪ | અખંડ નાવ સદ્ગુરૂ ઇસુનું, વિશ્વાસથી ધરો હામ-પલક નહિ |
૫ | કહે મુકિતવાદી સુણો રે પાપી, તજો શેતાનનાં કામ-પલક નહિ |