5: Difference between revisions

94 bytes added ,  15 July 2013
no edit summary
(Created page with "૫ - ભજનસેવા દોહરા કર્તા : સમભાઈ, કલ્યાણભાઈ ૧ સેવા કરવા આવિયા, હે પ્ર...")
 
No edit summary
Line 1: Line 1:
૫ - ભજનસેવા
==૫ - ભજનસેવા==
{|
|+૫ - ભજનસેવા
દોહરા
દોહરા
કર્તા : સમભાઈ, કલ્યાણભાઈ
કર્તા : સમભાઈ, કલ્યાણભાઈ
|-|
|-|૧  સેવા કરવા આવિયા, હે પ્રભુ, અમમાં આવ;
|-|ભકિત અમારી માનજે, આશિષ સૌ પર લાવ.
|-|તારું  જ્ઞાન ઉતારજે, સૌનાં અંતરમાંય;
|-|તુજ ગમ મનડું વાળજે, હમણાં અને સદાય.
|-|
|-|૨  જગ-ચિંતાના કાઢજે, મનથી સર્વ વિચાર;
|-|તારી વાતોનો થજો, અમમાં બહુ વિસ્તાર.
|-|તારા લેખો વાંચતાં એવી આશિષ આપ;
|-|કે તે ચોંટેં ચિત્તમાં, માટે તેને સ્થાપ.


૧  સેવા કરવા આવિયા, હે પ્રભુ, અમમાં આવ;
|-|૩ જે જે વાતો સુણીએ, તો હ્રદયે ઉતાર,
ભકિત અમારી માનજે, આશિષ સૌ પર લાવ.
|-|કે મીઠાં ફળ દાખવે, અમમાં વારંવારં.
તારું  જ્ઞાન ઉતારજે, સૌનાં અંતરમાંય;
|-|રૂડાં રૂડાં ગીતનો શોર ચઢે જે વાર,
તુજ ગમ મનડું વાળજે, હમણાં અને સદાય.
|-|તે સેવા તું માનજે, હે ઈશ્વર, દાતાર.


૨  જગ-ચિંતાના કાઢજે, મનથી સર્વ વિચાર;
|-|૪ ભાવ ખરો ઉપજાવજે, સર્વ સભાની માંય;
તારી વાતોનો થજો, અમમાં બહુ વિસ્તાર.
|-|તારો આત્મા આપજે, કે સૌ ત્રુપ્ત કરાય.
તારા લેખો વાંચતાં એવી આશિષ આપ;
|-|અરજ અમારી આજની તે તો સુણો, બાપ,
કે તે ચોંટેં ચિત્તમાં, માટે તેને સ્થાપ.
|-|ઈસુ તારક નામથી, માફક કરો સૌ પાપ.
 
|}
૩ જે જે વાતો સુણીએ, તો હ્રદયે ઉતાર,
કે મીઠાં ફળ દાખવે, અમમાં વારંવારં.
રૂડાં રૂડાં ગીતનો શોર ચઢે જે વાર,
તે સેવા તું માનજે, હે ઈશ્વર, દાતાર.
 
૪ ભાવ ખરો ઉપજાવજે, સર્વ સભાની માંય;
તારો આત્મા આપજે, કે સૌ ત્રુપ્ત કરાય.
અરજ અમારી આજની તે તો સુણો, બાપ,
ઈસુ તારક નામથી, માફક કરો સૌ પાપ.
292

edits