5: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Rrishujain (talk | contribs)
No edit summary
Rrishujain (talk | contribs)
Line 2: Line 2:
{|
{|
|+૫ - ભજનસેવા
|+૫ - ભજનસેવા
દોહરા
|-
કર્તા : સમભાઈ, કલ્યાણભાઈ
|દોહરા
|-|
|-
|-|૧ સેવા કરવા આવિયા, હે પ્રભુ, અમમાં આવ;
|કર્તા :  
|-|ભકિત અમારી માનજે, આશિષ સૌ પર લાવ.
|સમભાઈ, કલ્યાણભાઈ
|-|તારું  જ્ઞાન ઉતારજે, સૌનાં અંતરમાંય;
|-
|-|તુજ ગમ મનડું વાળજે, હમણાં અને સદાય.
|
|-|
|-
|-|૨  જગ-ચિંતાના કાઢજે, મનથી સર્વ વિચાર;
|૧
|-|તારી વાતોનો થજો, અમમાં બહુ વિસ્તાર.
|સેવા કરવા આવિયા,
|-|તારા લેખો વાંચતાં એવી આશિષ આપ;
|હે પ્રભુ, અમમાં આવ;
|-|કે તે ચોંટેં ચિત્તમાં, માટે તેને સ્થાપ.
|-
 
|
|-|૩ જે જે વાતો સુણીએ, તો હ્રદયે ઉતાર,
|ભકિત અમારી માનજે,
|-|કે મીઠાં ફળ દાખવે, અમમાં વારંવારં.
|આશિષ સૌ પર લાવ.
|-|રૂડાં રૂડાં ગીતનો શોર ચઢે જે વાર,
|-
|-|તે સેવા તું માનજે, હે ઈશ્વર, દાતાર.
|
 
|તારું  જ્ઞાન ઉતારજે,
|-|૪ ભાવ ખરો ઉપજાવજે, સર્વ સભાની માંય;
|સૌનાં અંતરમાંય;
|-|તારો આત્મા આપજે, કે સૌ ત્રુપ્ત કરાય.
|-
|-|અરજ અમારી આજની તે તો સુણો, બાપ,
|
|-|ઈસુ તારક નામથી, માફક કરો સૌ પાપ.
|તુજ ગમ મનડું વાળજે,
|હમણાં અને સદાય.
|-
|
|જગ-ચિંતાના કાઢજે,
|મનથી સર્વ વિચાર;
|-
|
|તારી વાતોનો થજો,
|અમમાં બહુ વિસ્તાર.
|-
|
|તારા લેખો વાંચતાં  
|એવી આશિષ આપ;
|-
|
|કે તે ચોંટેં ચિત્તમાં,  
|માટે તેને સ્થાપ.
|-
|૩
|જે જે વાતો સુણીએ,
|તો હ્રદયે ઉતાર,
|-
|
|કે મીઠાં ફળ દાખવે,  
|અમમાં વારંવારં.
|-
|
|રૂડાં રૂડાં ગીતનો  
|શોર ચઢે જે વાર,
|-
|
|તે સેવા તું માનજે,  
|હે ઈશ્વર, દાતાર.
|-
|૪
|ભાવ ખરો ઉપજાવજે,
|સર્વ સભાની માંય;
|-
|
|તારો આત્મા આપજે,
|કે સૌ ત્રુપ્ત કરાય.
|-
|
|અરજ અમારી આજની  
|તે તો સુણો, બાપ,
|-
|
|ઈસુ તારક નામથી,
|માફક કરો સૌ પાપ.
|}
|}

Revision as of 02:14, 15 July 2013

૫ - ભજનસેવા

૫ - ભજનસેવા
દોહરા
કર્તા : સમભાઈ, કલ્યાણભાઈ
સેવા કરવા આવિયા, હે પ્રભુ, અમમાં આવ;
ભકિત અમારી માનજે, આશિષ સૌ પર લાવ.
તારું જ્ઞાન ઉતારજે, સૌનાં અંતરમાંય;
તુજ ગમ મનડું વાળજે, હમણાં અને સદાય.
જગ-ચિંતાના કાઢજે, મનથી સર્વ વિચાર;
તારી વાતોનો થજો, અમમાં બહુ વિસ્તાર.
તારા લેખો વાંચતાં એવી આશિષ આપ;
કે તે ચોંટેં ચિત્તમાં, માટે તેને સ્થાપ.
જે જે વાતો સુણીએ, તો હ્રદયે ઉતાર,
કે મીઠાં ફળ દાખવે, અમમાં વારંવારં.
રૂડાં રૂડાં ગીતનો શોર ચઢે જે વાર,
તે સેવા તું માનજે, હે ઈશ્વર, દાતાર.
ભાવ ખરો ઉપજાવજે, સર્વ સભાની માંય;
તારો આત્મા આપજે, કે સૌ ત્રુપ્ત કરાય.
અરજ અમારી આજની તે તો સુણો, બાપ,
ઈસુ તારક નામથી, માફક કરો સૌ પાપ.