196: Difference between revisions

977 bytes removed ,  23 August 2013
Line 60: Line 60:
== Phonetic English ==  
== Phonetic English ==  
{|
{|
|+૧૯૬ - ખ્રિસ્ત મારો છે
|+196 - Khrist Maaro Che
|-
|-
|
|
|, , , , , , , ૩ સ્વરો
|8, 6, 8, 3, 8, 8, 8, 3 Swaro
|-
|-
|
|
|"Christ for me"
|"Christ for me"
|-
|-
|
|1
|મન મારું સ્થિર છે તારા પર, ખ્રિસ્ત મારો;
|Man maaru sthir che taaraa par, Khrist maaro;
|-
|-
|
|
|ઠરાવ કીધો છે ખરેખરે, ખ્રિસ્ત મારો.
|Tharaav kidho che kharekhare, Khrist maaro.
|-
|-
|
|
|છે રાજા, યાજક, સદ્ગુરુ, જેણે મને તારણ દીધું;
|Che raajaa, yaajak, sadguru, jene mane taaran didhu;
|-
|-
|
|
|ને શ્વાસ છે ત્યાં લગ હું ગાઉં, ખ્રિસ્ત મારો.
|Ne shwaas che tyaa lag hu gaau, Khrist maaro.
|-
|-
|
|2
|ધન વિપે છો ફૂલે બીજા ! ખ્રોસ્ત મારો;
|Dhan vipe cho phoole bijaa ! Khrist maaro;
|-
|-
|
|
|ધન તેનુમ્ ખૂટે નહિ કદા, ખ્રિસ્ત મારો;
|Dhan tenum khute nahi kadaa, Khrist maaro;
|-
|-
|
|
|તમારું સોનું જાય ઘટી, તમારું માન ટકનાર નથીલ્
|Tamaaru sonu jaay ghati, tamaaru maan takanaar nathil
|-
|-
|
|
|મુજ ભાગ સોનું રહેશે સૌકાળ લગી, ખ્રિસ્ત મારો.
|Mujh bhaag sonu raheshe saukaad lagi, Khrist maaro.
|-
|-
|
|3
|હું માંદો અથવા સાજો હોઉં, ખ્રિસ્ત મારો,
|Hu maando athvaa saajo hou, Khrist maaro,
|-
|-
|
|
|જો નિર્ધન અથવા ધનવાન થાઉં, ખ્રિસ્ત મારો;
|Jo nirdhaan athvaa dhanvaan thaau, Khrist maaro;
|-
|-
|
|
|ને જ્યારે આવશે મૃત્યુકાળ, ને ભવસાગરની મૂકું પાળ,  
|Ne jyaare aavashe mrutyukaad, ne bhavsaagarani mooku paad,  
|-
|-
|
|
|ત્યારે મને નહિ પડે ફાળ, ખ્રિસ્ત મારો;
|Tyaare mane nahi pade faad, Khrist maaro;
|-
|-
|
|4
|હાલ મારું ગીત કોણ ગાઈ શકે, "ખ્રિસ્ત મારો;"
|Haal maaru geet kon gaai shake, "Khrist maaro;"
|-
|-
|
|
|મુજ સત્ય વાટ ને જીવન છે, "ખ્રિસ્ત મારો";
|Mujh satya vaat ne jeevan che, "Khrist maaro";
|-
|-
|
|
|તો મનોમન ને હાથોહાથ, મેળવીને ચાલીશું સંઘાત,
|To manoman ne haathohaath, medavine chaalishu sanghaat,
|-
|-
|
|
|સૌ દેશમાં પોકારી આ વાત, "ખ્રિસ્ત મારો."
|Sau deshmaa pokaari aa vaat, "Khrist maaro."
|}
|}
Anonymous user