196: Difference between revisions

Jump to navigation Jump to search
1,968 bytes added ,  23 August 2013
(Created page with "==૧૯૬ - ખ્રિસ્ત મારો છે== {| |+૧૯૬ - ખ્રિસ્ત મારો છે |- | |૮, ૬, ૮, ૩, ૮, ૮, ૮, ૩ સ્વર...")
 
Line 1: Line 1:
==૧૯૬ - ખ્રિસ્ત મારો છે==
==૧૯૬ - ખ્રિસ્ત મારો છે==
{|
|+૧૯૬ - ખ્રિસ્ત મારો છે
|-
|
|૮, ૬, ૮, ૩, ૮, ૮, ૮, ૩ સ્વરો
|-
|
|"Christ for me"
|-
|૧
|મન મારું સ્થિર છે તારા પર, ખ્રિસ્ત મારો;
|-
|
|ઠરાવ કીધો છે ખરેખરે, ખ્રિસ્ત મારો.
|-
|
|છે રાજા, યાજક, સદ્ગુરુ, જેણે મને તારણ દીધું;
|-
|
|ને શ્વાસ છે ત્યાં લગ હું ગાઉં, ખ્રિસ્ત મારો.
|-
|૨
|ધન વિપે છો ફૂલે બીજા ! ખ્રોસ્ત મારો;
|-
|
|ધન તેનુમ્ ખૂટે નહિ કદા, ખ્રિસ્ત મારો;
|-
|
|તમારું સોનું જાય ઘટી, તમારું માન ટકનાર નથીલ્
|-
|
|મુજ ભાગ સોનું રહેશે સૌકાળ લગી, ખ્રિસ્ત મારો.
|-
|૩
|હું માંદો અથવા સાજો હોઉં, ખ્રિસ્ત મારો,
|-
|
|જો નિર્ધન અથવા ધનવાન થાઉં, ખ્રિસ્ત મારો;
|-
|
|ને જ્યારે આવશે મૃત્યુકાળ, ને ભવસાગરની મૂકું પાળ,
|-
|
|ત્યારે મને નહિ પડે ફાળ, ખ્રિસ્ત મારો;
|-
|૪
|હાલ મારું ગીત કોણ ગાઈ શકે, "ખ્રિસ્ત મારો;"
|-
|
|મુજ સત્ય વાટ ને જીવન છે, "ખ્રિસ્ત મારો";
|-
|
|તો મનોમન ને હાથોહાથ, મેળવીને ચાલીશું સંઘાત,
|-
|
|સૌ દેશમાં પોકારી આ વાત, "ખ્રિસ્ત મારો."
|}
== Phonetic English ==
{|
{|
|+૧૯૬ - ખ્રિસ્ત મારો છે
|+૧૯૬ - ખ્રિસ્ત મારો છે
Anonymous user

Navigation menu