185: Difference between revisions

1,153 bytes added ,  22 August 2013
Line 1: Line 1:
==૧૮૫ - પ્રભુ ઈસુનાં વખાણ==
==૧૮૫ - પ્રભુ ઈસુનાં વખાણ==
{|
|+૧૮૫ - પ્રભુ ઈસુનાં વખાણ
|-
|૧
|ખ્રિસ્ત ઈસુ રાય છે,
|-
|
|રાજ, કાજ, તાજ સર્વ ખ્રિસ્તનાં સદાય છે;
|-
|
|સર્વ જે કરાય છે, તે થકી જ થાય છે,
|-
|
|તે તણા જ હાથ માં નીતિ, નેમ, ન્યાય છે.
|-
|૨
|ખ્રિસ્તને જ માનજે,
|-
|
|ખ્રિસ્તકામ, ખ્રિસ્તનામ પૂર્ણ શુદ્ધ જાણજેલ્
|-
|
|યોગ્ય ગાન આણજે, ખ્રિસ્તને વખાણજે,
|-
|
|સૌ કરે સદાય સેવ, વૃદ્ધ ને જુવાન જે.
|-
|૩
|સંધ ખ્રિસ્તનો કરો,
|-
|
|પાપ, ભ્રાંતિને તજી પવિત્ર પંથમાં ફરો;
|-
|
|દંડની તમો ડરો, કાં તમો વૃથા મરો?
|-
|
|જીવદાન ખ્રિસ્ત દે, લઈ સુધામને ધરો.
|}
== Phonetic English ==
{|
{|
|+૧૮૫ - પ્રભુ ઈસુનાં વખાણ
|+૧૮૫ - પ્રભુ ઈસુનાં વખાણ
Anonymous user