173: Difference between revisions

1,737 bytes added ,  21 August 2013
(Created page with "==૧૭૩ - ઈસુનું સ્તવન== {| |+ |- | |નારાચ છંદ |- |કર્તા: |જે. વી. એસ/ ટેલર |- |૧ |સદાય ...")
 
Line 1: Line 1:
==૧૭૩ - ઈસુનું સ્તવન==
==૧૭૩ - ઈસુનું સ્તવન==
{|
|+
|-
|
|નારાચ છંદ
|-
|કર્તા:
|જે. વી. એસ/ ટેલર
|-
|૧
|સદાય પાસ થા, મહા દયાળુ તારનાર તું,
|-
|
|સુદાસના વિવેકમાં વિજ્ઞામ લાવનાર તું;
|-
|
|અયોગ્ય ભાવ ઉરથી અલોપ તું કરાવજે,
|-
|
|વિચાર સર્વ શુદ્ધ જે હ્રદે વિષે ભરાવજે.
|-
|૨
|અમો મનુષ્ય જાત તો હતા પડેલ પાપમાં,
|-
|
|મહા પવિત્ર દેવના અપાર તપ્ત તાપમાં;
|-
|
|દયાળુ તું હતો અને અનુપ પ્રીતિ તેં કરી,
|-
|
|દયા ભરેલ દષ્ટિ તેં અમો ભણી કરી નરી.
|-
|૩
|પિતા તણા સમીપનો પ્રતાપ તેં તજી દીધો,
|-
|
|અશ્ય ભાર પાપનો પરાક્રમે શિરે લીધો;
|-
|
|તને સદાય જાણતાં અમો વખાણ આપીએ,
|-
|
|દિને દિને સુરીતિએ પવિત્ર માર્ગ કાપીએ.
|-
|૪
|અખંડ નેમ સ્વર્ગનો અત્યારથી પળાવજે,
|-
|
|પવિત્ર ચાલ સર્વદા સુભાવથી ચલાવજે;
|-
|
|દયાળુ દેવની કૃપા થયે ચલાય માર્ગમાં,
|-
|
|પ્રયાણ સર્વ પૂર્ણ તો નિરાંત થાય સ્વર્ગમાં.
|}
== Phonetic English ==
{|
{|
|+
|+
Anonymous user