164: Difference between revisions

1,722 bytes added ,  19 August 2013
(Created page with "==૧૬૪ - જગત પર ઈશ્વરની પ્રીતિ == {| |+૧૬૪ - જગત પર ઈશ્વરની પ્રીતિ |- | |"God kived the wor...")
 
Line 1: Line 1:
==૧૬૪ - જગત પર ઈશ્વરની પ્રીતિ ==
==૧૬૪ - જગત પર ઈશ્વરની પ્રીતિ ==
{|
|+૧૬૪ - જગત પર ઈશ્વરની પ્રીતિ
|-
|
|"God kived the world"
|-
|Tune:
|S. S. 17
|-
|
|(જય જય જય જય મસીહકી જય - એ રાગ)
|-
|
|(હિંદી પરથી)
|-
|અનુ. :
|મંગળભાઈ દેવજીભાઈ
|-
|૧
|દેવે કેવી અજબ રીતે જગત પર કીધી પ્રીત, (૨)
|-
|
|કે આપ્યો પુત્ર પોતાનો કરવાને પ્રાયશ્વિત્ત.
|-
|ટેક:
|જય જય જય જય ઈસુને જય, કુરબાન થઈ ટાળ્યો ભય; (૨)
|-
|
|બેહદ છે તેની પ્રીત અજબ, જય જય ઈસુને જય.
|-
|૨
|જો, જો પ્રભુની પ્રીત અજબ, કે ઈસુ આવ્યો છે; (૨)
|-
|
|સ્તંભે દઈ પોતાનો પ્રાણ મને બચાવ્યો છે.
|-
|૩
|વિશ્વાસથી ઈસુ મારો છે, જે થયો પ્રાતશ્વિત્ત, (૨)
|-
|
|છે મુક્તિ તેના જ લોહીથી, ને મોત છે પરાજિત.
|-
|૪
|હે ઈમાનદારો, ખુશ રહો, તે આપે છે ઉદ્ધાર; (૨)
|-
|
|કરે છે પાપ ને દુ:ખથી મુકત, પવિત્ર વારસાદાર.
|-
|૫
|ગાઓ રક્તે ખરીદેલા, 'મસીહને હોજો જય,' (૨)
|-
|
|હા, મૃત્યુકાળે પણ ગાઈશ, 'મસીહને હોજો જય.'
|}
== Phonetic English ==
{|
{|
|+૧૬૪ - જગત પર ઈશ્વરની પ્રીતિ  
|+૧૬૪ - જગત પર ઈશ્વરની પ્રીતિ  
Anonymous user