153: Difference between revisions

1,423 bytes added ,  18 August 2013
(Created page with "==૧૫૩ - ત્રાતાનું સ્તોત્ર== {| |+૧૫૩ - ત્રાતાનું સ્તોત્ર |- |ટેક: |જગતારકના...")
 
Line 1: Line 1:
==૧૫૩ - ત્રાતાનું સ્તોત્ર==
==૧૫૩ - ત્રાતાનું સ્તોત્ર==
{|
|+૧૫૩ - ત્રાતાનું સ્તોત્ર
|-
|ટેક:
|જગતારકના ગુણ ગાઓ, અકથ તેના માનતાં.
|-
|૧
|સ્ત્રી ઉદરે જે દેહ કરાયો, સદ્ભુત ઉત્પત્તિ જેની,
|-
|
|જાણ પડે નહિ એકે મર્મે અણકળ વાર્તા તેની. અકથ.
|-
|૨
|જીવજનો ને વૃખની જાતિ, ચેતન જડનો કર્તા,
|-
|
|લેખક, ભાષક, સહુ જુગ કાઢે, વર્ણન તેનું કરતાં. અકથ.
|-
|૩
|સહુનો કર્તા, કારણ ત છે, સર્વ પરાક્રમ પૂરો;
|-
|
|શોધક, બોધક, જે જગમાં છે, સહુનો યત્ન સધૂરો. સકથ.
|-
|૪
|જગત્રાતા, તમ દીન દયાળુ, માનવદોય મટાડો;
|-
|
|માફ કરો અપરાધ અમારા, સતનું જ્ઞાન પમાડો. અકથ.
|-
|૫
|પુણ્ય દિવાકર ખ્રિસ્ત પ્રકાશે, લલિત ઊગે જ્યમ ચંદા;
|-
|
|દોષિત મનમાં સુખ ઉપજાવે, હર્ષ તુજ બંદા. અકથ.
|}
== Phonetic English ==
{|
{|
|+૧૫૩ - ત્રાતાનું સ્તોત્ર
|+૧૫૩ - ત્રાતાનું સ્તોત્ર
Anonymous user