|
૧૦,૧૧,૧૧,૭ સ્વરો
|
|
"Whosoever hereeth shout, shout the sound"
|
Tune:
|
S. S. 24
|
કર્તા:
|
ફિલિપ પી. બ્લિસ,
|
|
૧૮૩૮-૭૬
|
અનુ.:
|
રોબર્ટ વાઁર્ડ
|
૧
|
જે કોઈ સાંભળે વાત આ, કરે તે પોકાર !
|
|
ફેલાવે જગભરમાં આ મહાન ઉદ્ધર;
|
|
સૌ માનવીને કહે આ શુભ સમાચાર:
|
|
"જૈની ઈચ્છા તે આવે !"
|
ટેક:
|
"જૈની ઈચ્છા તે, ચાહે તે આવે!"
|
|
મેદાન તથા ડુંગર પર ખબર રેલે:
|
|
"છે માયાળુ પિતા, ઘેર બોલાવે તે,"
|
|
"જેની ઈચ્છા તે આવે !"
|
૨
|
"ચાહે તે આવે," આ વચન ખાતરીદાર,
|
|
"ચાહે તે આવે," છે સદાકાળ ટકનાર,
|
|
"ચાહે તે આવે," છે જીવન અહીં અપાર,
|
|
"જૈની ઈચ્છા તે આવે!"
|
૩
|
જે કોઈ આવવા ચાહે, કરવી નહિ વાર,
|
|
હાલ જ અંદર પેસે, ખોલેલું છે દ્વાર,
|
|
સાચે રસ્તો ઈસુ, તેનાથી જ ઉદ્ધાર !
|
|
"જેની ઈચ્છા તે આવે!"
|