525

Revision as of 04:29, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૫૨૫ - પિતને મહિમા == {| |+૫૨૫ - પિતને મહિમા |- |ક |હો મહિમા પિતાને, હો પુત્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૫૨૫ - પિતને મહિમા

૫૨૫ - પિતને મહિમા
હો મહિમા પિતાને, હો પુત્ર, પવિત્રાત્માને પણ;
જેમ આરંભમાં હતો તેમ, હમણાં ને સદાકાળ હો,
યુગોના યુગ. આમીન, આમીન.
અનુ. : જયાનંદ આઈ. ચૌહાન.
પિતાને હો મહિમા, પુત્રને પણ, ને પવિત્રાત્માને;
જેમ આરંભમાં હતો તેમ, હમણાં ને સદા રહેશે,
યુગોના યુગ. આમીન, આમીન,
અનુ. : રોબર્ટ વાઁર્ડ અને ફેડરિક વુડ
પરાત્પર પિતા સદા માન, પરાત્પર પુત્ર સદા જાણ;
પરાત્પર આત્માને વખાણ, પરાત્પર ત્રિએક સર્વસ્થાન.
અનુ. : જે. વી. એસ. ટેલર