506

Revision as of 03:59, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૫૦૬ - જય હાલેલૂયા == {| |+૫૦૬ - જય હાલેલૂયા |- |ટેક: |સ્વર્ગ ભણી ચાલીએ, જય હ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૫૦૬ - જય હાલેલૂયા

૫૦૬ - જય હાલેલૂયા
ટેક: સ્વર્ગ ભણી ચાલીએ, જય હાલેલૂયા !
સ્વર્ગ ભણી ચાલીએ, જય જય હાલેલૂયા !
નવું ગીત ગાઈશું, જય જય હાલેલૂયા !
તેની સેવા કરીશું, જય જય હાલેલૂયા !
સદા સુખી રહીશું, જય જય હાલેલૂયા !
તેનામાં હરખાઈશું, જય જય હાલેલૂયા !
તેને સાક્ષાત્ જોઈશું, જય જય હાલેલૂયા !
તેના જેવા થઈશું, જય જય હાલેલૂયા !