506

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૫૦૬ - જય હાલેલૂયા

૫૦૬ - જય હાલેલૂયા
ટેક: સ્વર્ગ ભણી ચાલીએ, જય હાલેલૂયા !
સ્વર્ગ ભણી ચાલીએ, જય જય હાલેલૂયા !
નવું ગીત ગાઈશું, જય જય હાલેલૂયા !
તેની સેવા કરીશું, જય જય હાલેલૂયા !
સદા સુખી રહીશું, જય જય હાલેલૂયા !
તેનામાં હરખાઈશું, જય જય હાલેલૂયા !
તેને સાક્ષાત્ જોઈશું, જય જય હાલેલૂયા !
તેના જેવા થઈશું, જય જય હાલેલૂયા !


Phonetic English

506 - Jay Haaleluyaa
Tek: Swarg bhani chaaliae, jay haaleluyaa !
Swarg bhani chaaliae, jay jay haaleluyaa !
1 Navu geet gaaishu, jay jay haaleluyaa !
2 Teni seva karishu, jay jay haaleluyaa !
3 Sada sukhi rahishu, jay jay haaleluyaa !
4 Tenaama harakhaaishu, jay jay haaleluyaa !
5 Tene saakshaat joishu, jay jay haaleluyaa !
6 Tena jeva thaishu, jay jay haaleluyaa !

Image

Media - Composition By : Late Mr. Johnson Daniel


Media - Composition By : Late Mr. Johnson Daniel