318

Revision as of 02:02, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૧૮ - સત્યની વહાર માટે વિનંતી == {| |+૩૧૮ - સત્યની વહાર માટે વિનંતી |- |ટે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૩૧૮ - સત્યની વહાર માટે વિનંતી

૩૧૮ - સત્યની વહાર માટે વિનંતી
ટેક: હે સતસ્વામી, સતના બેલી, સત્યની વા'રે ચઢજો રે.
અસત જગતમાં અતિ ઘણું છે, સતમાં પગ મુજ ધરજો રે. હે.
પળ પળ અમને અસત નડે છે, ભય તેનું તો હરજો રે. હે
બોલે, ચાલે, ગુપ્ત વિચારે, મમ સંગે સંચરજો રે. હે.
પારખ સતની કાંચન સરખી અગન ભઠ્ઠીમાં કરજો રે. હે.
અસત તણો પરિહાર કરાવી સત્ય તણો જય કરજો રે. હે.