318
Jump to navigation
Jump to search
૩૧૮ - સત્યની વહાર માટે વિનંતી
ટેક: | હે સતસ્વામી, સતના બેલી, સત્યની વા'રે ચઢજો રે. |
૧ | અસત જગતમાં અતિ ઘણું છે, સતમાં પગ મુજ ધરજો રે. હે. |
૨ | પળ પળ અમને અસત નડે છે, ભય તેનું તો હરજો રે. હે |
૩ | બોલે, ચાલે, ગુપ્ત વિચારે, મમ સંગે સંચરજો રે. હે. |
૪ | પારખ સતની કાંચન સરખી અગન ભઠ્ઠીમાં કરજો રે. હે. |
૫ | અસત તણો પરિહાર કરાવી સત્ય તણો જય કરજો રે. હે. |
Phonetic English
Tek: | He satasvaami, satana beli, satyani va're chadhajo re. |
1 | Asat jagatamaa ati ghanu chhe, satamaa pag muj dharajo re. He. |
2 | Pal pal amane asat nade chhe, bhay tenu to harajo re. He |
3 | Bole, chaale, gupt vichaare, mam sange sancharajo re. He. |
4 | Paarakh satani kaanchan sarakhi agan bhaththimaa karajo re. He. |
5 | Asat tano parihaar karaavi satya tano jay karajo re. He. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Late Mr. ManuBhai Rathod
Media - Composition By : Mr. Ashish Christian