311

Revision as of 01:42, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૧૧ - મુજને ન ટાળ, નમ્ર તારનાર == {| |+૩૧૧ - મુજને ન ટાળ, નમ્ર તારનાર |- |૧ |...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૩૧૧ - મુજને ન ટાળ, નમ્ર તારનાર

૩૧૧ - મુજને ન ટાળ, નમ્ર તારનાર
મુજને ન ટાળ, નમ્ર તારનાર સુણ મુજ દીન પોકાર,
બીજાંઓની ખબર લેતાં મુજબે તું ન ટાળ.
ટેક: તારનાર, તારનાર, સુણ મુજ દીન પોકાર,
બીજાંઓની ખબર લેતાં મુજને તું ન ટાળ.
તુજ કૃપાસન પાસે આવી પામું મિષ્ટ આરામ,
બહુ પસ્તાવિક મનથી નમું, દે વિશ્વાસમાં હામ.
તારા જ પુન પર વિશ્વાસ કરી તુજ મુખ હું શોધનાર,
ભંગિત આત્મા સાજો કરી તુજ કૃપાએ તાર.
તુજ મુજ સઘળા સખનો ઝરો જીવથી અધિક છે,
તુજ વિણ જગમાં કોણ છે મારું ? તુજ વિણ કોણ સ્વર્ગે ?