311
Jump to navigation
Jump to search
૩૧૧ - મુજને ન ટાળ, નમ્ર તારનાર
૧ | મુજને ન ટાળ, નમ્ર તારનાર, સુણ મુજ દીન પોકાર, |
બીજાંઓની ખબર લેતાં મુજને તું ન ટાળ. | |
ટેક: | તારનાર, તારનાર, સુણ મુજ દીન પોકાર, |
બીજાંઓની ખબર લેતાં મુજને તું ન ટાળ. | |
૨ | તુજ કૃપાસન પાસે આવી પામું મિષ્ટ આરામ, |
બહુ પસ્તાવિક મનથી નમું, દે વિશ્વાસમાં હામ. | |
૩ | તારા જ પુન પર વિશ્વાસ કરી તુજ મુખ હું શોધનાર, |
ભંગિત આત્મા સાજો કરી તુજ કૃપાએ તાર. | |
૪ | તુજ મુજ સઘળા સુખનો ઝરો જીવથી અધિક છે, |
તુજ વિણ જગમાં કોણ છે મારું ? તુજ વિણ કોણ સ્વર્ગે ? |
Phonetic English
1 | Mujane na taal, namra taaranaar sun muj deen pokaar, |
Beejaaoni khabar letaa mujane tun na taal. | |
Tek: | Taarnar, Taarnar, sun muj deen pokaar, |
Beejaaoni khabar letaa mujane tun na taal. | |
2 | Tuj krupaasan paase aavi paamu misht aaraam, |
Bahu pastaavik manthi namu, de vishvasama haam. | |
3 | Taaraj pun par vishvaas kari tuj mukh hun shodhanaar, |
Bhangit aatma saajo kari tuj krupaae taar. | |
4 | Tuj muj saghala sukhano jharo jeevathi adhik chhe, |
Tuj vin jagamaa kon chhe maaru ? Tuj vin kon svarge ? |
Image
Media - Hymn Tune : Doane
Media - Hymn Tune : Doane - Sung By C.Vanveer