SA456
Jump to navigation
Jump to search
૧ | પહાડ પર ની વાડીમાં રાત્રે અંધારી, પાપી કાજે રડતાં આખી રાત કાઢી; |
૨ | ઇસુ મારા પ્રભુ તારી સાથે રડું, માણસોને તારવાને તાર કાજે લડું! |
૩ | લોહી જેવાં ટપકાં કપાળેથી પડયાં, કોણથી કહેવાય રે પ્રભુ દુઃખ તારા; |
૪ | નાશ માં જનારાં લાખો નરનારી, તેઓને હે પ્રભુ લાવું ગમ તારી; |