SA252

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ભસ્મ કરનાર આત્મા આવ ! હાથ જોડી વિનવીએ!

પિતા, પુત્ર, પાસથી આવ ! પ્રભુ, અમને દર્શન દે.
શુદ્ધાત્મા હાલ ઉતરી આવ, મજમાં તારી ઇચ્છા થાવ!
અગ્નિથી સાફ કરજે મન, તને સોપ્યું તન, નમ,ધન.

વેદી પર તું જો અર્પણ, તન ને મન ઇચ્છા ને પ્રાણ,

સૌ કુઇચ્છાઓને હણ, મને હાલ દે પુરું ત્રાણ !

થયા છીએ હાલ અર્પણ,પ્રિય ખ્રિસ્તને ખુશીથી,

જેણે સહ્યું છે મરણ, પમાડવા પૂરી મુકિત,

વિશ્વાસથી આ મોટું દાન, હક્ક કરીને હું માગું,

જે કામ ખ્રિસ્ત થયો કુરબાન,તે મહા દાન હું પામું છું.