SA252
Jump to navigation
Jump to search
૧ | ભસ્મ કરનાર આત્મા આવ ! હાથ જોડી વિનવીએ! પિતા, પુત્ર, પાસથી આવ ! પ્રભુ, અમને દર્શન દે. |
૨ | વેદી પર તું જો અર્પણ, તન ને મન ઇચ્છા ને પ્રાણ, સૌ કુઇચ્છાઓને હણ, મને હાલ દે પુરું ત્રાણ ! |
૩ | થયા છીએ હાલ અર્પણ,પ્રિય ખ્રિસ્તને ખુશીથી, જેણે સહ્યું છે મરણ, પમાડવા પૂરી મુકિત, |
૪ | વિશ્વાસથી આ મોટું દાન, હક્ક કરીને હું માગું, જે કામ ખ્રિસ્ત થયો કુરબાન,તે મહા દાન હું પામું છું. |