SA176
Jump to navigation
Jump to search
ટેક - હે તું પૂર્ણ પ્રેમના દેવ (૨) પાપ કંલકને મનથી કાઢજે સફાઇથી કરૂં તારી સેવ. | |
૧ | ઇસુ તારી માફક નિત ચાલું. (૨) તારી ઇસ્છા રોજ રોજ કરવા, તન મન ધન આલું. |
૨ | દેહની હાનિ થાય તો થાય, (૨) મારા જીવના શત્રુઓ કાઢજે, રાજ કર અંતર માંય. |
૩ | શક ભરેલી વાતથી રહીશ દૂર,(૨) મારી અરજી કબૂલ કરીને, પ્રીતિથી કર ભરપૂર. |
૪ | પવિત્ર આત્મા અહીં છે રે, (૨) તે જો મારી સંગમા રહે તો શેતાન શું કરે ? |
૫ | મજ પર રેડ સાફ કારનાર ધાર, (૨) મારે કાજે અમસ્તું કેમ જાય દુ:ખ તારું અપાર. |
૬ | ધન ધન મન છે સાફ મારું,(૨) તારા મૂલવાન લોહી થકી હું પામ્યો દાન તારું. |