SA142
Jump to navigation
Jump to search
૧ | મને મળ્યુ આણમોલ મોતી, આનદે ગાય છે મન; હરખાયા વિના ચાલે નહિ, મને છે કેવું ધન? |
૨ | ખ્રિસ્ત મારો છે સૌનો પ્રભુ, રાજાઓનો રાજા; ન્યાયનો સૂરજ છે ઇસુ, ઇસુ છે જગત્રાતા. |
૩ | ખ્રિસ્તી છે મુજ અન્ન, ખ્રિસ્તી છે મૂજ જળ ઓેષધ, તંદુરસ્તી; મજ શાંતિ, આનંદ તથા બળ, ધન મારું ને કીર્તિ. |
૪ | મધ્યસ્થી કરનાર આકાશમાં, પ્રીતમ ને પ્રેમી ભાઇ, પિતા ને મિત્ર, એ સઘળાં મુજ ખ્રિસ્તીમાં ગુણ સમાય, |
૫ | મજ ખ્રિસ્તી છે સૌ કરતાં ઊંચો મજ ખ્રિસ્તને શું નામ દઉં? છે ખ્રિસ્તી પહેલો છે ખ્રિસ્તી છેલ્લો,મજ ખ્રિસ્ત છે મારું સહુ. |