SA142

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
મને મળ્યુ આણમોલ મોતી, આનદે ગાય છે મન;

હરખાયા વિના ચાલે નહિ, મને છે કેવું ધન?

ખ્રિસ્ત મારો છે સૌનો પ્રભુ, રાજાઓનો રાજા;

ન્યાયનો સૂરજ છે ઇસુ, ઇસુ છે જગત્રાતા.

ખ્રિસ્તી છે મુજ અન્ન, ખ્રિસ્તી છે મૂજ જળ ઓેષધ, તંદુરસ્તી;

મજ શાંતિ, આનંદ તથા બળ, ધન મારું ને કીર્તિ.

મધ્યસ્થી કરનાર આકાશમાં, પ્રીતમ ને પ્રેમી ભાઇ,

પિતા ને મિત્ર, એ સઘળાં મુજ ખ્રિસ્તીમાં ગુણ સમાય,

મજ ખ્રિસ્તી છે સૌ કરતાં ઊંચો મજ ખ્રિસ્તને શું નામ દઉં?

છે ખ્રિસ્તી પહેલો છે ખ્રિસ્તી છેલ્લો,મજ ખ્રિસ્ત છે મારું સહુ.