SA106
Jump to navigation
Jump to search
૧ | સ્તંભે જડેલ જોયો શું ! ઓ અજબ પ્રેમ. શા કાજ માર્યો જાણો શું ? ઓ અજબ પ્રેમ. |
૨ | પાપની માફી મેળવી શું ? ઓ અજબ પ્રેમ. સ્વર્ગી આનંદ મળ્યો શું ? ઓ અજબ પ્રેમ. |
૩ | હૃદય હર્ષે ભરપૂર શું ? ઓ અજબ પ્રેમ. પ્રીત મેળવી ઇસુની શું ? ઓ અજબ પ્રેમ. |
૪ | ચારે દિશ પ્રગટી છે બહુ, ઓ અજબ પ્રેમ. બાકી રહેલને હુ કહુ, ઓ અજબ પ્રેમ. |