308

From Bhajan Sangrah
Revision as of 01:35, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૦૮ - માફી માટે પ્રાર્થના == {| |+૩૦૮ - માફી માટે પ્રાર્થના |- |૧ |ખ્રિસ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૦૮ - માફી માટે પ્રાર્થના

૩૦૮ - માફી માટે પ્રાર્થના
ખ્રિસ્ત, તું તણે પાય લાગીએ, અપાર દોષ કાજ માફ માગીએ.
નામ વંદિયે તું તણું અમે, કૃપા સદાય, દેવ, આ સમે.
પાપ માનિયે, ખ્રિસ્ત, સહુ અમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે;
માન્ય સૌ કરો પ્રાર્થના તમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે
પ્રાર્થના કરી દીન થૈ અમેમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે;
શુદ્ધ આતમા આપજો તમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે
પાપ જે કર્યાં ભૂતળે અમે, કૃપા કરો બધાંય ભૂંસજો તમે;
પાપ બહુ કર્યાં ભૂલમાં અમે, થયાં જ દંડ જોગ માનવી અમે.
ખ્રિસ્ત રાય રે, તું થકી બચ્ચાં, કૃપા થકી અપાર જીવતાં રહ્યાં;
ખ્રિસ્ત નાથનાં સ્તોત્ર સહુ કરો, અખંડ ત્રાણ આશ ખ્રિસ્તમાં ધરો.