308
Jump to navigation
Jump to search
૩૦૮ - માફી માટે પ્રાર્થના
૧ | ખ્રિસ્ત, તું તણે પાય લાગીએ, અપાર દોષ કાજ માફ માગીએ; |
નામ વંદિયે તું તણું અમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે. | |
૨ | પાપ માનિયે, ખ્રિસ્ત, સહુ અમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે; |
માન્ય સૌ કરો પ્રાર્થના તમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે. | |
૩ | પ્રાર્થના કરી દીન થૈ અમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે; |
શુદ્ધ આતમા આપજો તમે, કૃપા કરો સદાય, દેવ, આ સમે. | |
૪ | પાપ જે કર્યાં ભૂતળે અમે, કૃપા કરી બધાંય ભૂંસજો તમે; |
પાપ બહુ કર્યાં ભૂલમાં અમે, થયાં જ દંડ જોગ માનવી અમે. | |
૫ | ખ્રિસ્ત રાય રે, તું થકી બચ્ચાં, કૃપા થકી અપાર જીવતાં રહ્યાં; |
ખ્રિસ્ત નાથનાં સ્તોત્ર સહુ કરો, અખંડ ત્રાણ આશ ખ્રિસ્તમાં ધરો. |
Phonetic English
1 | Khrist, tun tane paay laageeye, apaar dosh kaaj maaph maageeye. |
Naam vandiye tun tanun ame, krapa sadaay, dev, aa same. | |
2 | Paap maaniye, Khrist, sahu ame, krapa karo sadaay, dev, aa same; |
Maanya sau karo praarthana tame, krapa karo sadaay, dev, aa same | |
3 | Praarthana kari deen thai ameme, krapa karo sadaay, dev, aa same; |
Shuddh aatama aapajo tame, krapa karo sadaay, dev, aa same | |
4 | Paap je karyaan bhootale ame, krapa karo badhaanya bhoonsajo tame; |
Paap bahu karyaan bhoolamaan ame, thayaan ja dand jog maanavi ame. | |
5 | Khrist raay re, tun thaki bachchaan, krapa thaki apaar jeevataan rahyaan; |
Khrist naathanaan stotr sahu karo, akhand traan aash Khristamaan dharo. |
Image
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Shivrajni