SA422
તે સૂણી આવું શુદ્ધ થવા તુજ રક્તની મારફતે.
૧ | ઓ ખ્રિસ્ત, તુજ સ્વર મધુર મુજને બોલાવે છે; | |
ટેક: આવું છું તુજ પાસ,આવું આ પળે; રકતે મને ધોઇ નાખ, જે કૂખથી નીકળે. |
||
૨ | લાચાર ને છેક અશુદ્ધ, પણ વગર આવું છું. સહ દોષ તું પુરણ કાઢે છે, કે વગર ડાઘ હું થાઉં, |
|
૩ | હે ઇસુ, તું કરાવ સંપૂર્ણ પ્રેમ, વિશ્વાસ, શંતિ,ને આશા મનમાં સ્થાપ,અહીં અને તહીં તું પાસ, |
|
૪ | હે ખ્રિસ્ત, તુજ દયા કૃત દિલમાં તું દ્રઢ કરાવ; કૃપા ને વત્તી કૃપા આપ, ને પાપનું બળ દબાવ. |
|
૫ | જય જય શદ્ધ કરનાર રક્ત ! ઉદ્ધારનાર પ્રેમને જય ! જય જય ખ્રિસ્તને પ્રભુનું દાન, જીવનદાતાને જય.. |