SA354
ટેક – પ્રભુજી ગમ તારી નાની વયે અમે આવ્યાં, પ્રભુજી ગમ તારી આવ્યા શીખવાને. | |
૧ | મારા બે નાના હાથ છે, ખ્રિસ્તને ભજવા , એક નાની જીભ ગાય તેની પ્રીત ; |
૨ | મારા બે નાના પગ છે, સુપંથે ચાલવા, ચાલવાને આકાશી દેશમાં ; |
૩ | મારું એક નાનું મન છે, ખ્રિસ્તને સોંપવા, એક નાનો આત્મા તારવાનો; |