SA354

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
ટેક – પ્રભુજી ગમ તારી નાની વયે અમે આવ્યાં,

પ્રભુજી ગમ તારી આવ્યા શીખવાને.

મારા બે નાના હાથ છે, ખ્રિસ્તને ભજવા ,

એક નાની જીભ ગાય તેની પ્રીત ;
બે નાના કાન ,વાત તેની લેવા .
એક નાનો સાદ ગાય તેનું ગીત.

મારા બે નાના પગ છે, સુપંથે ચાલવા,

ચાલવાને આકાશી દેશમાં ;
બેનાની આંખ છે, બાઇબલમાં ભાળવા,
ઇસુની પ્રીત વિશે વાંચવા.

મારું એક નાનું મન છે, ખ્રિસ્તને સોંપવા,

એક નાનો આત્મા તારવાનો;
એક નાની વય, ઇસુને અર્પવા.
એક નાનો પ્રાણ ઉગારવાનો.