175
૧૭૫ - પ્રભુ ઈસુનો પ્રેમ
ટેક: | પ્રેમ ઈસુનો છે અવિનાશી, જઈ વળગું હું તેને નિરાશી. | |
૧ | આ ભૂતળમાં કો નવ દીઠો, સાગર પ્રેમ તણો કો નિવાસી. | પ્રેમ. |
૨ | જૂઠા પ્રેમી, જૂઠા રહેમી, અલ્પ સમયના ભૂતળવાસી. | પ્રેમ. |
૩ | પાપથી મરતાં જેણે બચાવ્યાં, અખંડ ર્હ્યો તેનો વિકાસી. | પ્રેમ. |
૪ | અવર ન કો દેખું દુનિયામાં, તુજવિણ પ્રેમ જે ઊઠતો પ્રકાશી. | પ્રેમ. |
૫ | ધન, ધન, પ્રિય ઈસુ, તુજને, દાસ થઈ હું ગાઉં ઉલ્લાસી. | પ્રેમ. |
Phonetic English
ટેક: | Prem Isuno છે અવિનાશી, જઈ વળગું હું તેને નિરાશી. | |
૧ | આ ભૂતળમાં કો નવ દીઠો, સાગર prem તણો કો નિવાસી. | Prem. |
૨ | જૂઠા પ્રેમી, જૂઠા રહેમી, અલ્પ સમયના ભૂતળવાસી. | Prem. |
૩ | પાપથી મરતાં જેણે બચાવ્યાં, અખંડ ર્હ્યો તેનો વિકાસી. | Prem. |
૪ | અવર ન કો દેખું દુનિયામાં, તુજવિણ prem જે ઊઠતો પ્રકાશી. | Prem. |
૫ | ધન, ધન, પ્રિય Isu, તુજને, દાસ થઈ હું ગાઉં ઉલ્લાસી. | Prem. |