269
૨૬૯ - પ્રેમથી ઈસુ બોલવે
ટેક: | પ્રેમથી ઈસુ બોલાવે જલદી આવો, |
પામો મુક્તિ ખરી, આનંદથી ભરપૂર થાઓ. | |
૧ | પાપ રહિત પ્રભુ તારે માટે, |
પાપરૂપ થયો તારે સાટે, | |
શાપિત થયો ઉપર તે. -જલદી | |
૨ | પહેરી મુગટ માથે કાંટાનો, |
સગ્યો મુખ પર તુચ્છકાર થૂંકનો, | |
દીધો થંભ પર પ્રાણ પોતાતો. -જલદી | |
૩ | થંભ પર તે તૃષિત થયો, |
તારે વાસ્તે મધ્યસ્થ થયો, | |
ઘાંટો પાડી પ્રાણ છોડયો ત્યાં. -જલદી | |
૪ | તુજ ખોવાયેલાને શોધવા, |
લોહી વહેવડાવ્યું તુજને તારવા, | |
વાણી પાળકની આજ સાંભળવા. -જલદી | |
૫ | નથી સમય વિલંભ કરવાનો, |
જલદી કર, આ વખત તારણનો, | |
જાણી લેને દિન તારણનો. -જલદી | |
૬ | ધોરો પૂરો નિજ રકતથી તુજને, |
પિતાની માફક તારાં પાપોને, | |
થશે જરૂર તું પુત્ર દેવનો. -જલદી | |
૭ | પ્રેમી અવાજ પ્રગટ કરાય આજ, |
સુણી આવો પ્યારા ઈસુ પાસ, | |
દિન આજે છે કૃપાનો. –જલદી |
Phonetic English
Tek: | Premathi Isu bolaave jaladi aavo, |
Paamo mukti khari, aanandathi bharapoor thaao. | |
1 | Paap rahit prabhu taare maate, |
Paaparoop thayo taare saate, | |
Shaapit thayo upar te. -Jaladi | |
2 | Paheri mugat maathe kaataano, |
Sagyo mukh par tuchchhakaar thookano, | |
Didho thambh par praan potaato. - Jaladi | |
3 | Thambh par te trushit thayo, |
Taare vaaste madyasth thayo, | |
Ghaato paadi praan chodayo tyaa. - Jaladi | |
4 | Tujh khovaayelaane shodhavaa, |
Lohi vahevadaavyu tujane taaravaa, | |
Vaani paadakani aaj saambhadavaa. - Jaladi | |
5 | Nathi samay vilambh karavaano, |
Jaladi kar, aa vakhat taaranano, | |
Jaani lene din taaranano. - Jaladi | |
6 | Dhoro pooro nij rakatathi tujane, |
Pitaani maafak taaraa paapone, | |
Thashe jaroor tu putra devano. - Jaladi | |
7 | Premi avaaj pragat karaay aaj, |
Suni aavo pyaaraa Isu paas, | |
Din aaje che krupaano. – Jaladi |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod