511

From Bhajan Sangrah
Revision as of 04:05, 6 August 2013 by 117.198.161.133 (talk) (Created page with "== ૫૧૧ - જગતનાં છોકરાંને ઈસુ ચાહે છે == {| |+૫૧૧ - જગતનાં છોકરાંને ઈસુ ચાહ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૫૧૧ - જગતનાં છોકરાંને ઈસુ ચાહે છે

૫૧૧ - જગતનાં છોકરાંને ઈસુ ચાહે છે
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને,
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને,
કાળાં, ધોળાં, પીળાં સહુ,
તેના મનમાં કિંમતી બહુ,
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને.