511
Jump to navigation
Jump to search
૫૧૧ - જગતનાં છોકરાંને ઈસુ ચાહે છે
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને, | |
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને, | |
કાળાં, ધોળાં, પીળાં સહુ, | |
તેના મનમાં કિંમતી બહુ, | |
ઈસુ ચાહે છે જગતનાં છોકરાંને. |
Phonetic English
Isu chaahe che jagatna chokaraane, | |
Isu chaahe che jagatna chokaraane, | |
Kaada, dhoda, pida sahu, | |
Tena manama kimati bahu, | |
Isu chaahe che jagatna chokaraane. |
Image
Media - Hymn Tune : Tramp Tramp Tramp - Sung By Mr.Nilesh Earnest