553
૫૫૩ - ખ્રિસ્તની સુંદરતા
ખ્રિસ્તની સુંદરતા | ||
અને પવિત્રતા, | ||
તેની કરુણા પણ | ||
દીસો મારામાં; | ||
દિવ્ય શુદ્ધ આત્મા ! | ||
શુદ્ધ કર મારો આત્મા, | ||
કે દીસે મારાં | ||
ખ્રિસ્તની સુંદરતા. |
Phonetic English
Khristani sundarata | ||
Ane pavitrata, | ||
Teni karuna pan | ||
Deeso maaraamaan; | ||
Divya shuddh aatma ! | ||
Shuddh kar maaro aatma, | ||
Ke deese maaraan | ||
Khristani sundarata. |
Media