553
Jump to navigation
Jump to search
૫૫૩ - ખ્રિસ્તની સુંદરતા
૧ | ખ્રિસ્તની સુંદરતા અને પવિત્રતા, |
તેની કરુણા પણ દીસો મારામાં; | |
દિવ્ય શુદ્ધ આત્મા ! શુદ્ધ કર મારો આત્મા, | |
કે દીસે મારામાં ખ્રિસ્તની સુંદરતા. |
Phonetic English
1 | Khristani sundarata Ane pavitrata, |
Teni karuna pan Deeso maaraamaan; | |
Divya shuddh aatma ! Shuddh kar maaro aatma, | |
Ke deese maaraamaan Khristani sundarata. |
Image
Media - Hymn Tune : Let The Beauty of Jesus
Media - Sung By C.vanveer
Chords
G D G ખ્રિસ્તની સુંદરતા અને પવિત્રતા, C D G તેની કરુણા પણ દીસો મારામાં; G D C D G દિવ્ય શુદ્ધ આત્મા ! શુદ્ધ કર મારો આત્મા, G C D G કે દીસે મારામાં ખ્રિસ્તની સુંદરતા.