359

From Bhajan Sangrah
Revision as of 08:42, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૫૯ - આશિષની વૃષ્ટિ == {| |+૩૫૯ - આશિષની વૃષ્ટિ |- |૧ " |આશિષની વૃષ્ટિ થશે," ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૫૯ - આશિષની વૃષ્ટિ

૩૫૯ - આશિષની વૃષ્ટિ
૧ " આશિષની વૃષ્ટિ થશે," વચન પ્રભુનું છે ખાસ;
આનંદી વેળા આવશે, ત્રાતાથી અમો પાસ.
ટેક: વૃષ્ટિ થશે, એની છે બહુ જરૂર:
છાંટાથી તૃપ્તિ નહિ થશે, દે અમને વૃષ્ટિ ભરપૂર.
૨ " આશિષની વૃષ્ટિ થશે," થવા સજીવન કાજ;
સહુ જગ્યાઓ ભીંજી જશે, થશે વૃષ્ટિનો અવાજ.
૩ " આશિષની વૃષ્ટિ થશે," આવે અમારા પર;
જેથી સુકાયણું જશે, વચન આ પૂરું કર.
આશિષની વૃષ્ટિ આવે, અમારા પર અતુલ,
જ્યારે તને નમી ભાવે કરીએ પાપો કબૂલ.