359
Jump to navigation
Jump to search
૩૫૯ - આશિષની વૃષ્ટિ
૧ " | આશિષની વૃષ્ટિ થશે," વચન પ્રભુનું છે ખાસ; |
આનંદી વેળા આવશે, ત્રાતાથી અમો પાસ. | |
ટેક: | વૃષ્ટિ થશે, એની છે બહુ જરૂર: |
છાંટાથી તૃપ્તિ નહિ થશે, દે અમને વૃષ્ટિ ભરપૂર. | |
૨ " | આશિષની વૃષ્ટિ થશે," થવા સજીવન કાજ; |
સહુ જગ્યાઓ ભીંજી જશે, થશે વૃષ્ટિનો અવાજ. | |
૩ " | આશિષની વૃષ્ટિ થશે," આવે અમારા પર; |
જેથી સુકાપણું જશે, વચન આ પૂરું કર. | |
૪ | આશિષની વૃષ્ટિ આવે, અમારા પર અતુલ, |
જ્યારે તને નમી ભાવે કરીએ પાપો કબૂલ. |
Phonetic English
1 | "Aashishani vrushti thashe," vachan prabhunu chhe khaas; |
Aanandi vela aavashe, traataathi amo paas. | |
Tek: | Vrushti thashe, eni chhe bahu jaroor: |
Chhaantaathi trupti nahi thashe, de amane vrushti bharapoor. | |
2 | "Aashishani vrushti thashe," thava sajeevan kaaj; |
Sahu jagyaao bheenji jashe, thashe vrushtino avaaj. | |
3 | "Aashishani vrushti thashe," aave amaara par; |
Jethi sukaayanu jashe, vachan aa pooru kar. | |
4 | Aashishani vrashti aave, amaara par atul, |
Jyaare tane nami bhaave kareeye paapo kabool. |
Image
Media - Hymn Tune : Showers Of Blessings
Media - Hymn Tune : Showers Of Blessings - Sung By C.Vanveer
Chords
G D G ૧ "આશિષની વૃષ્ટિ થશે," વચન પ્રભુનું છે ખાસ; Em G C D આનંદી વેળા આવશે, ત્રાતાથી અમો પાસ. G D ટેક: વૃષ્ટિ થશે, એની છે બહુ જરૂર: G D G છાંટાથી તૃપ્તિ નહિ થશે, દે અમને વૃષ્ટિ ભરપૂર.