175

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૧૭૫ - પ્રભુ ઈસુનો પ્રેમ

૧૭૫ - પ્રભુ ઈસુનો પ્રેમ
ટેક: પ્રેમ ઈસુનો છે અવિનાશી, જઈ વળગું હું તેને નિરાશી.
આ ભૂતળમાં કો નવ દીઠો, સાગર પ્રેમ તણો કો નિવાસી. પ્રેમ.
જૂઠા પ્રેમી, જૂઠા રહેમી, અલ્પ સમયના ભૂતળવાસી. પ્રેમ.
પાપથી મરતાં જેણે બચાવ્યાં, અખંડ ર્હ્યો તેનો વિકાસી. પ્રેમ.
અવર ન કો દેખું દુનિયામાં, તુજવિણ પ્રેમ જે ઊઠતો પ્રકાશી. પ્રેમ.
ધન, ધન, પ્રિય ઈસુ, તુજને, દાસ થઈ હું ગાઉં ઉલ્લાસી. પ્રેમ.

Phonetic English

175 - Prabhu Isuno Prem
ટેક: Prem Isuno છે અવિનાશી, જઈ વળગું હું તેને નિરાશી.
આ ભૂતળમાં કો નવ દીઠો, સાગર prem તણો કો નિવાસી. Prem.
જૂઠા પ્રેમી, જૂઠા રહેમી, અલ્પ સમયના ભૂતળવાસી. Prem.
પાપથી મરતાં જેણે બચાવ્યાં, અખંડ ર્હ્યો તેનો વિકાસી. Prem.
અવર ન કો દેખું દુનિયામાં, તુજવિણ prem જે ઊઠતો પ્રકાશી. Prem.
ધન, ધન, પ્રિય Isu, તુજને, દાસ થઈ હું ગાઉં ઉલ્લાસી. Prem.