142
૧૪૨ - દશ કુમારિકાઓનું દષ્ટાંત
ગરબી | |
કર્તા: | કા. મા. રત્નગ્રાહી |
૧ | દશ કુમારિકાઓ નીકળી, ગઈ વરને મળવા બા'ર; |
મનવા ચાલી સુંદર વરરાજાને. | |
૨ | સહુ મશાલે લઈને નીકળી, થઈ વરને આવતાં વાર; |
મનવા ચાલી સુંદર વરરાજાને. | |
૩ | સહુ ઊંઘી ગઈ ઝોકાં ખાઈ, મધરાતે પડયો પોકાર; |
મનવા ચાલી સુંદર વરરાજાને. | |
૪ | હતી પાંચ ડાહી મહીં સુંદરી, તેઓ થઈ ગઈ તૈયાર; |
મળવા ચાલી સુંદર વરરાજો. | |
૫ | હતી પાંચ તેમાંની મૂરખી, ન'તું તેલ પાસે લગાર; |
મનવા ચાલી સુંદર વરરાજાને. | |
૬ | તેમની મશાલે હોલવાઈ જાય છે, મંડી વિમાસવા તે વાર; |
મળવા ચાલી સુંદર વરરાજાને. | |
૭ | ગઈ ચૌટામાં દીવેલ ખોળવા, વીત્યો વખત રહી ગઈ બા'ર; |
મનવા ચાલી સુંદર વરરાજાને. | |
૮ | આવી પાછી, જુઓ, સહુ બાળાઓ, દીઠાં બંધ કરેલાં દ્વાર; |
મનવા ચાલી સુંદર વરરાજાને. | |
૯ | રુએ, પોકારે સર્વ સુંદરીઓ, અરે પ્રભુ, તું દ્વાર ઉઘાડ; |
મનવા ચાલી સુંદર વરરાજાને. | |
૧૦ | પ્રભુ કહે, સુણો, સહુ સુંદરીઓ, તમે રહ્યાં ન કેમ તૈયાર? |
મનવા ચાલી સુંદર વરરાજાને. | |
૧૧ | હું તો પિછાણું નહિ, બાળા, તમને, તમે સદાય રહેશો બા'ર; |
મનવા ચાલી સુંદર વરરાજાને. |
Phonetic English