218
૨૧૮ - અગ્નિની માગણી
છંદ: | ચોપાઈ |
કર્તા: | જી. કે. સત્વેદી |
૧ | ધર્મક્રિયાઓ કરતાં કરતાં જીવન વીતે વેગે; |
અગ્નિ ન પ્રગટે પાપ ભરખવા, મન બહુ રહે ઉદ્ધેગે. | |
૨ | શાસ્ત્રમનન ને આજ્ઞાપાલન, વિધિ પાળી બહુ હેતે. |
પામ્યો જ નહિ પાવનકર અગ્નિ, તારણ લાગે છેટે. | |
૩ | ઈચ્છું છું બહુ કરવા સારું, દોડે છે મન પાપે; |
પાપ તણાં બીજ વસિયાં દિલે, એ મુજને સંતાપે. | |
૪ | પ્રગટાવો, પ્રભુ, આત્મા-અગ્નિ, બાળો બીજ અકારું; |
પ્રભુ, જો દિલમાં રાજ કરો તો, જીવન થાશે પ્યારું. |
Phonetic English
Chhand: | Chopaai |
Karta: | G. K. Satvedi |
1 | Dharmakriyaao karta karta jeevan veete vege; |
Agni na pragate paap bharkhava, man bahu rahe uddhege. | |
2 | Shaashtramanan ne aagyaapaalan, vidhi paahdi bahu hete. |
Paamyo ja nahi paavankar agni, taarahn laage chhete. | |
3 | Ichchhu chhu bahu karava saaru, dode chhe man paape; |
Paap tahna beej vasiya dile, e mujane santaape. | |
4 | Pragtaavo, prabhu, aatmaa-agni, bahdo beej akaaru; |
Prabhu, jo dilama raaj karo to, jeevan thaashe pyaaru. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Malkauns