553
૫૫૩ - ખ્રિસ્તની સુંદરતા
ખ્રિસ્તની સુંદરતા અને પવિત્રતા, |
તેની કરુણા પણ દીસો મારામાં; |
દિવ્ય શુદ્ધ આત્મા ! શુદ્ધ કર મારો આત્મા, |
કે દીસે મારાં ખ્રિસ્તની સુંદરતા. |
Phonetic English
Khristani sundarata Ane pavitrata, |
Teni karuna pan Deeso maaraamaan; |
Divya shuddh aatma ! Shuddh kar maaro aatma, |
Ke deese maaraan Khristani sundarata. |
Image
Media
Media - Hymn Tune : Let The Beauty of Jesus