305
૩૦૫ - ઈસુની શીખવેલી પ્રાર્થના
૧ | અમારા પિતા ઈશ આકાશવાદી, સદા નામ તારું મનાજો પ્રકાશી; |
વળી રાજ તારું અહીં તો સ્થપાએ, અને જેમ આકાશમાં તેમ થાઓ. | |
૨ | સદા રાજ આ ભૂતળે આપ સ્થાપો, અને રોટલી રોજની આજ આપો; |
અમારા ઋણીને અમે માફ દૌએ, સદા એમ તુંથી અમે માફ લૈએ. | |
૩ | પરીક્ષા તણા હાલમાં ના જ નાખો, અને દુષ્ટથી છોડવી, દેવ, રાખો; |
સદા રાજ, સામર્થ્ય, ને માન તારાં, તને સ્તુતિ આમીન પોં'ચો અમારાં |
Phonetic English
1 | Amaara pita ish aakaashavaadi, sada naam taarun manaajo prakashi; |
Vali raaj taarun aheen to sthapaae, ane jem aakaashamaan tem thaao. | |
2 | Sada raaj aa bhootale aap sthaapo, ane rotali rojani aaj aapo; |
Amaara raneene ame maaph daue, sada em tunthi ame maaph laie. | |
3 | Pareeksha tana haalamaan na ja naakho, ane dushtathi chhodavi, dev, raakho; |
Sada raaj, saamarthy, ne maan taaraan, tane stuti aameen pon'cho amaaraan |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod